ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી શરતો : ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦/૦૧/૨૦૨૫ હતી, જે પૂર્ણ થયેલ છે.
- 1) એક ઉમેદવાર એક આધારકાર્ડ પર એક જ અરજી કરી શકશે જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી તથા અધૂરી વિગતવાળી અરજી રદ કરવામાં આવશે.
- 2) પ્રવેશ અંગેની શરતો માટે અહિયાં દબાવો
- 3) પ્રવેશ વખતે ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં અરજદારે સહી કરવી અને તેમાં ફોટો લગાવી સાથે લાવવાનું રહેશે.
- 4) પ્રવેશ આપવામાં આવે ત્યારે નીચે મુજબના અરજીપત્રક સાથે પ્રમાણિત નકલ તેમજ ચકાસણી માટે ઓરીજનલ આધાર પુરાવા લાવવાના રહેશે.
- શાળા છોડયાનું પ્રમાણપત્ર.
- અભ્યાસનું ગુણપત્રક.
- તાલીમાર્થીનું આધાર કાર્ડ / ફોટોવાળું કોઈપણ ઓળખ પત્ર.
- તાલીમાંર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
- 5) આવેલ અરજીઓ નું કોમ્પુટરાઈઝ લક્કી ડ્રો મારફત પસંદ પામેલ ઉમેદવારોને જ અગ્રીમતાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
- => નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.