Sorry, your browser does not support JavaScript!

Online application for Hybrid Coconut tree D × T (Mahuva) Rope.(હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) ના રોપ નોંધણી માટેની ઓનલાઈન અરજી)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) ના રોપ નોંધણી માટેની ઓનલાઈન અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી માહિતી : ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ ૧૫-૦૧-૨૦૨૫ છે.
  • 1) એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડ પર એક જ અરજી કરી શકશે જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.
  • 2) ઓનલાઈન અરજીની રજૂઆત થયા બાદ આ પહોંચની પ્રિન્ટ સહી કરીને અરજદારે રાખવાની રહેશે અને રોપા લેવા આવતી વખતે આ પહોંચ ફરજીયાત બતાવવાની રહેશે.
  • 3) જો કોઈ અરજદારની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
  • 4) મળવા પાત્ર રોપ ની માહિતી અહીં નોંધાયેલ મોબાઈલ નંબર પર SMSથી મોકલવા માં આવશે જેની નોંધ લેવી, તથા સમય મર્યાદામાં લઈ જવાના રહેશે.
  • 5) આધારકાર્ડ માં અરજદારનું જ નામ હોવું જોઈએ અને રોપા લેતી વખતે અરજી માં દર્શાવેલ આધારકાર્ડ, અરજીની પહોંચ અને ૭-૧૨ અથવા ૮-અ આધારો અસલમાં ખરાઈ કરવા માટે બતાવવાના રહેશે અન્યથા આપની અરજી રદ થશે.
  • 6) હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા)ની રોપ નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ (અહીંથી જ) સ્વીકારવામાં આવશે.
ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ માટે અહિયાં દબાવો ઓનલાઈન કરેલી અરજીમાં સુધારો કરવા અહિયાં દબાવો

પ્રથમ વખત અરજી કરવા નીચે મુજબની માહિતી ભરવી.

ખેડૂત ની વ્યક્તિગત માહિતી : દરેક માહિતી કાળજીપૂર્વક અનેચોક્સાઇ પણે ભરવી.
પત્ર વ્યવહારનું સરનામું:
પોતે ખેડૂત હોવાનો પુરાવા:
સોગધ નામું:

નાળીયેરીના રોપા વિશેની માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવો, ફળ સંશોધન કેન્દ્ર , જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મહુવા : (02844)222593
ફોર્મ ભરતી વખતે મુશ્કેલી આવે તો આ નંબર પર સંપર્ક કરવો, આઇટી સેલ , જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ.: (0285)2672080-90

Copyright (c) 2015, Junagadh Agricultural University. Developed and Powered by Information Technology Cell, JAU.