Tenders

Accounts

MOUs

Visitors Counter

34725916

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ "Intellectual Property Rights: Research Students and Faculties" વિષયક એક દિવસય સેમિનારનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે આજ રોજ તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ યુનિવર્સીટીનાં માન. કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને  "Intellectual Property Rights: Research Students and Faculties"  વિષયક એક દિવસય સેમિનારનું  આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ. આ સેમિનારમાં મુખ્ય વક્તા તારીખે સ્વદેશી જાગરણ મંચ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સહ સંયોજક, સી.એ.અને આઈપીઆર નિષ્ણાત ડો. ધનપતરામ અગ્રવાલએ  Intellectual Property Rights અંગે માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચન પ્રાંત સંયોજક, ગુજરાત, શ્રી મનોહર લાલ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં યુનિવર્સીટીના અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
JAU_008
JAU_009
JAU_010
JAU_011
JAU_012
JAU_013
JAU_014
JAU_015
JAU_016
JAU_017
JAU_018
JAU_019
JAU_020
JAU_021
JAU_022
JAU_023
JAU_024
JAU_025
01/25 
start stop bwd fwd

News

તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ કિસાન દિન અંતર્ગત જૂ.કૃ.યુ., જૂનાગઢ અને ફૂલછાબ દૈનિકના સંયુકત ઉપક્રમે કિસાન કુંભ-૨૦૨૪ : (ખેડૂતો સાથે સંવાદ) કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રીશ્રી, રાઘવજીભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ.
Dr. B.S. Gohil, Assistant Professor, Department of Agronomy, College of Agriculture, JAU, Junagadh awarded for “ISWS Young Weed Scientist Award”.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
Selection of students from CoA, JAU, Junagadh to the ‘Ek Bharat Shreshtha Bharat (EBSB)’ Special Camp of the Ministry of Culture, GoI.
Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.

Advertisements