Tenders

Accounts

MOUs

Visitors Counter

33973250

સફલ ગાથા (Success Stories)

 

1. જીરૂની સુધારેલી જાત (ગુ.જી.-૪) અને વૈજ્ઞાનિકખેતી પધ્ધતિ આપનાવી વધુ ઉત્પાદન.

2. મીની ટ્રેકટરથી ચાલતો દવા છાંટવાનો પંપ વિકસાવવાથી ફાયદો.

3. ખેતીમાં વૈજ્ઞાનિક આભિગમ અપનાવી વધુ આવક મેળવી.

4. કૃષિક્ષેત્રે આધુનિકતમ – ઉચ્ચ તજજ્ઞતા અપનાવી.

5. ટેલીફોનીક માર્ગદર્શનથી જીરુમાં ખેતી ખર્ચ ઘટાડ્યો.

6. કે.વી.કે.ના દતક ગામમાં નેટ હોઉસ પદ્ધતિનું અમલીકરણ.

7. ટપક સિંચાઇ પધ્ધતિ સાથે માલ્ચિંગથી તરબુચની ખેતી.

8. મીઠાપાણીના ઝીંગા 'સ્કેમ્પી' નો જીલ્લામાં પ્રથમ વખત  સફળ ઉછેર.

9. મલ્ચીંગ તથા ડ્રીપ પધ્ધતિ દ્વારા ઉચ્ચ ગુણવત્તા તરબૂચ અને ટામેટા નું સારું ઉત્પાદન.

10. હાથ બનાવટની વસ્તુઓ દ્વારા વધારાની આવક.

11. કૃષિક્ષેત્રે યાંત્રીકરણ - કોઠાસુઝથી ત્રણ પૈડાવાળું મીની ટ્રેકટર વિક્સાવ્યું.

12. નફાકારક પશુપાલન માં ગીર ગાયનું મહત્‍વ.

13. કોઠાસુઝથી દવા છાંટવાનો પંપ બનાવનાર.

14. પશુઆરોગ્‍ય તથા દુધ ઉત્‍પાદનમાં પશુરહેઠાણની અગત્‍યતા.

15. ઘઉંનું મબલક ઉત્પાદન લેતા શ્રી રમેશભાઇ ગોંડલીયા.

16. સફેદ મૂસળીની સફળ ખેતી.

17. ઝીંગા ઉછેર દવારા વધારાની આવક.

18. નેટ હાઉસમાં કેપ્સીકમ મરચાનું વાવેતર.

19. શાકભાજી નર્સરીનો ઉછેર દ્વારા વધારાની આવક.

20. પ્રોસેસિંગ પ્લાન્ટ દ્વારા ઘઉંમાં મુલ્યવૃધી.

21. બોરનું મૂલ્યવર્ધન.

22. ઉનાળુ બાજરીની સફળ ખેતી.

23. તેલીબીયા પાકોમાં મૂલ્‍યવર્ધન.

24. મસાલા પાકોમાં મૂલ્‍યવર્ધન.

25. ફુવારા પદ્ધતિથી જીરૂની વૈજ્ઞાનિક ખેતી.

26. ખેતતલાવડી દ્વારા પાણીનો સંગ્રહ કરી ડ્રીપ દ્વારા આધુનિક પદ્ધતિથી મરીમસાલા અને કપાસની ખેતી.

27. ધાન્ય, કઠોળ અને તેલીબિયાના પાકોની વૈજ્ઞાનિક ખેતી.

28. રાજકોટ જિલ્લામાં પશુપાલન વ્યવસાય દ્વારા સ્વરોજગાર.

29. ઘઉં (જી ડબલ્યું – ૩૬૬) નું ગુણવતા યુકત ઉત્પાદન.

30. અળસિયાના ખાતરનું ઉત્પાદન.

31. નોકરી કરતા હોવા છતાં ખેતીમાં પૂરતો સહયોગ આપતા મધુબેન.

32. સૌરાષ્ટ્રમાં ચણા ક્ષેત્રે ક્રાંતિ

33. ઘઉંની નવી જાત જી. ડબલ્યુ. 366 ની સફલ ગાથા

34. દહેગામમાં ખેતી કરતા કચ્છી ખેડૂતોનો મગફળીમાં ટ્રાયકોડર્માનો ઉપયોગ

35. ખેતી સાથે સો પશુનું ઉત્તમ સંચાલન કરતા શ્રી પ્રવિણસિંહ વાળા

36. સહકારી ખેતીનો નૂતન પ્રયોગ એટલે સામતપરા (ભેંસાણ) ગામનું વૃંદાવન ફાર્મ

37. આંબાભાઈ માટે તીખા મરચાની ખેતી મીઠી પુરવાર થઈ

38. નાના ખેડૂતની મોટી વાત

39. કચ્‍છની ખારેક હવે કાઠીયાવાડમાં 

 

Advertisements