Community Radio Station

Junagadh Janvani 91.2 FM
Directorate of Extension Education
Junagadh Agricultural University
JUNAGADH – 362001
Ph: (285) 2671004
Fax : (285) 2671669
Fax : (285) 2671669
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
ક્રમ
|
નામ
|
સંપર્ક
|
ઈ મેઈલ
|
૧.
|
ડો. એચ.સી. છોડવડીયા
સ્ટેશન ઇન-ચાર્જ
|
- | This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. |
કોમ્યુનીટી રેડિયો સ્ટેશન એ પ્રવર્તમાન સામુદાયિક કોમ્યુનીકેશન પદ્ધતિમાં ઉભરતું અને વિકાસ પામતું નવું અધ્યાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO) દ્વારા વિશ્વના દેશોને આ માધ્યમ વડે માહિતીના પ્રસાર-પ્રચાર માટે કાર્યરત થવા આહવાન અપાયું. ભારત સરકાર આ માટે વધુ જાગરૂકતા અને કટીબધતા દર્શાવે છે. કોમ્યુનીટીના અવાજને સાર્વજનિક રીતે અભિવ્યક્ત કરવા માટે અને તે દ્વારા કોમ્યુનીટીના વ્યક્તિગત, સામાજીક, આર્થિક,બૌધિક અને શેક્ષણિક સ્તરમાં વિકાસ થાય તે માટે કોમ્યુનીટી રેડીયો સ્ટેશન પ્રસ્થાપિત કરવા સરકાર પ્રેરણા આપતી રહી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કોમ્યુનીટી રેડીયો સ્ટેશનની સ્થાપના માટે તત્કાલીન કુલપતિશ્રી ડો. એન. સી. પટેલ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા. સને ૨૦૧૩માં આ માટેના સાધનોની ખરીદી કરવામાં આવી. ડો. એ. આર. પાઠક, કુલપતિશ્રીના સાતત્યપૂર્ણ સઘન પ્રયત્નો બાદ સ્ટેશનને ફ્રિકવન્સી પ્રદાન થઈ અને પ્રસારણ માટે લાઈસન્સ પ્રાપ્ત થયું. (એપ્રિલ-૨૦૧૫). કોમ્યુનીટી રેડિયો સ્ટેશન સત્વરે કાર્યરત્ત થાય તે માટે અમોને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એ. એમ. પારખિયા તરફથી સતત માર્ગદર્શન સાંપડતું રહ્યું છે.પ્રસારિત કાર્યક્રમો
ક્રમ
|
વિષયો
|
Subjects
|
૧.
|
કૃષિ
|
Agriculture
|
૨.
|
પશુપાલન
|
Animal husbandry
|
૩.
|
કૃષિ ઇજનેરી
|
Agril Engineering
|
૪.
|
શિક્ષણ
|
Education
|
૫.
|
સ્ત્રીસશક્તિકરણ
|
Women empowerment
|
૬.
|
સ્વાસ્થ્ય
|
Health
|
૭.
|
ખોરાકઅને પોષણ
|
Food and Nutrition
|
૮.
|
વિજ્ઞાન
|
Science
|
૯.
|
સાહિત્ય
|
Literature
|
૧૦.
|
મુઠી ઉચેરા માનવી
|
A face in the crowd
|
૧૧.
|
રેડીયો રિપોર્ટ
|
Radio report
|
૧૨.
|
હાસ્ય/મનોરંજન
|
Entertainment
|
૧૩.
|
સંગીત
|
Music
|
૧૪.
|
દિન મહિમા
|
Importance of the day
|
૧૫.
|
પ્રેરક પ્રસંગ
|
Inspirational stories
|
૧૬.
|
ઇતિહાસ
|
History
|
૧૭.
|
પર્યાવરણ
|
Environment
|
૧૮.
|
બાળવાર્તા
|
Children zone
|
૧૯.
|
કાવ્ય
|
Poetry
|
૨૦.
|
સરકારની વિવિધ યોજનાઓ
|
Govt. schemes
|
૨૧
|
મુલાકાત
|
Interviews
|
૨૨
|
કારકિર્દી વિકાસ
|
Career development
|
કોમ્યુનીટી રેડીયો સ્ટેશન કોમ્યુનીટી દ્વારા:
રેકોર્ડીંગ સ્ટુડીઓ
![]() |
![]() |
કોમ્યુનીટી રેડીયો સ્ટેશન | સ્ટેશન ટીમ |
|
|
|
|
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: ડો. એ. એમ. પારખીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી | રેકોર્ડીંગ સ્ટુડીઓ: ડો. એન. ડી. ભરાડ, પર્યાવરણવિદ |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:કૃષિ વૈજ્ઞાનિક ડો. આર. કે માથુકિયા |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:આજનો દિન મહિમા ડો. એલ. વી. જોશી |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:જૂથ ચર્ચા |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:વિજ્ઞાન દર્શન |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમતી શકુંતલા બેન યાદવ, આચાર્ય, કામ્બલીયા સ્કૂલ |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:ગ્રામીણ મહિલાઓ |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:ગ્રામીણ બહેનો | રેકોર્ડીંગ સ્ટુડીઓ: સમૂહ ચર્ચાઓ |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: મુલાકાત અને પ્રશ્નોત્તરી | રેકોર્ડીંગ સ્ટુડીઓ: બાલ જગત |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: મુલાકાત અને પ્રશ્નોત્તરી ડો.એમ. જે, વારા, જીલ્લા આયુર્વેદ અધિકારી | રેકોર્ડીંગ સ્ટુડીઓ:સમૂહ ગીતો |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:સમૂહ ગીતો | રેકોર્ડીંગ સ્ટુડીઓ:સમૂહ ગીતો |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: એન. જી. ઓ. નાં કાર્યકર્તાઓ |
આઉટડોર રેકોર્ડીંગ: મંગલમૂર્તિ વિકલાંગ સ્કૂલ |
![]() |
![]() |
આઉટડોર રેકોર્ડીંગ: મંગલમૂર્તિ વિકલાંગ સ્કૂલ | આઉટડોર રેકોર્ડીંગ: ઈન્ટરવ્યું: શ્રી હરિભાઈ પટેલ |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: ખેડૂતો | રેકોર્ડીંગ સ્ટુડીઓ: કૃષિ મહિલાઓ |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: સાહિત્યકાર | રેકોર્ડીંગ આઉટડોર:ખેડૂત સભા |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ: ખેડૂત કવિ નાનુભાઈ ભરાડ | સ્ટુડીઓ મુલાકાત : વ્યવાસ્થાપક્શ્રી , સ્વામીનારાયણ ગુરુકુળ |
![]() |
![]() |
રેકોર્ડીંગ સ્ટુડીઓ:ગીત | સમૂહ ગીત |
![]() |
![]() |
વિદ્યાર્થીનીઓ : કૃષિ મહાવિદ્યાલય | હાસ્ય કલાકાર : વિજય રાવલ |
![]() |
![]() |
મુલાકાત : કારકિર્દી ની કેડીએ | |
![]() |
![]() |
આઉટડોર રેકોર્ડીંગ | આઉટડોર રેકોર્ડીંગ |
![]() |
![]() |
આઉટડોર રેકોર્ડીંગ | આઉટડોર રેકોર્ડીંગ |
![]() |
![]() |
આપણા શ્રોતાઓ | આપણા શ્રોતાઓ |
![]() |
|
આપણા શ્રોતાઓ |