University Publications
- Annual Reports
- JAU News Letter
- A Profile - JAU
- JAU Vision 2050
- Annual Weather Reports / Weather Data
- Annual Action Plan of KVKs
- Progress Report of KVKs
- જૂનાગઢ કૃષિ યુનીવર્સીટી - વિહંગાવલોકન
- Comprehensive District Agriculture Plan (C-DAP)
- Convocation Speeches
- Status Report of JAU
- Research Accomplishments and Recommendations
- Doubling Farmers Income 2022
ખેડૂત મિત્રો માટે
- પ્રાકૃતિક કૃષિ બુક
- ખેડૂતો માટે અગત્યની માહિતી
- કૃષિ વિષયક વિડીયો
- ખેડૂતોના પ્રશ્નો અને વૈજ્ઞાનિકોના જવાબો FAQs (For Farmers)
- ખેડૂત માર્ગદર્શિકા Krishi Margdarshika
- લોકપ્રિય લેખો (Popular Articles)
- હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ Weather Based Agro Advisory
- District Agriculture Contingency Plan
- વિવિધ પાકોના ભાવોનો વરતારો (Price Forecast of Crops)
- પાકના ઉત્પાદન ખર્ચની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવતા ઘટકો
- ખેડુત ઉપયોગી સંશોધન ભલામણો
- સફલ ગાથા (Success Stories)
- પાકમાં આવતી જીવાતો અને તેનું નિયંત્રણ (Insect Pest of Crops and their Control)
- જમીન, સિંચાઈ પાણીના પૃથક્કરણના ભાવો
- JAU KIOSK
Tenders
Accounts
MOUs
Links
Visitors Counter
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબની પ્રેરણાથી સરદાર સ્મૃતિ કેન્દ્રના કિસાન વિકાસ ભવન ખાતે રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પના ઉદ્ઘાટન સમારોહ ડૉ. આર.બી.માદરીયા, સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યક્ષ સ્થાને તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ. જેમાં ડો. જી. કે. ગજેરા, એમ.ડી. (પેથોલોજીસ્ટ), ગજેરા પેથોલોજી લેબોરેટરી, જુનાગઢ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી થેલેસેમિયા અને રક્તદાન અંગે વિગતવાર માહિતી આપેલ. સમારોહમાં કુલસચિવશ્રી ડૉ. વાય.એચ. ઘેલાણી; વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવ; નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. આર.એમ. સોલંકી; શ્રી ધર્મેશ ઉપાધ્યાય, આસી. વાઈસ પ્રેસિડેન્ટ (એચ.ડી.એફ.સી.), જુનાગઢ; એચ.ડી.એફ.સી. બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાબાદ અને જુનાગઢના સ્ટાફગણ તેમજ યુનિવર્સિટીની બધી મહાવિદ્યાલયો અને પોલીટેકનીકસના ડીનશ્રીઓ અને આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ / કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ. થેલેસેમીયા કેમ્પમાં કેમ્પસ અને કેમ્પસ બહારના જુદી-જુદી મહાવિદ્યાલયો અને પોલીટેકનીકસના કુલ ૮૦૦ વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવેલ. રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ / કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરેલ જેમાં કુલ ૭૭ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
News
- જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
- Selection of students from CoA, JAU, Junagadh to the ‘Ek Bharat Shreshtha Bharat (EBSB)’ Special Camp of the Ministry of Culture, GoI.
- AGRICULTURAL EDUCATION DAY-2024 on theme of “AGRICULTURAL ENGINEERING IN THE FUTURE AND FUTURE IN AGRICULTURAL ENGINEERING” was celebrated by CAET, JAU, Junagadh, on 03.12.2024.
- “World Soil Day-2024” was celebrated on the theme of "CARING FOR SOILS: MEASURE, MONITOR, MANAGE" by AICRP on IWM, CAET, JAU, Junagadh on December 5, 2024.
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૦૬.૧૨.૨૦૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
- Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
- AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
- The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
- 100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.
Advertisements
Students' Welfare
- Directorate of Students' Welfare
- Medals / Awards
- Scholarships
- Sports
- Sports and Extra Curricular Activities of Students
- National Service Scheme (NSS)
- Placement Cell
- Anti Ragging Cell
- Student Grievance Redressal Portal
- International Day of Yoga
- Sexual Harassment / Gender Discrimination / Caste Discrimination
- Handbook on Sexual Harassment of Women at Workplace