Tenders

Accounts

MOUs

Visitors Counter

34547052

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.

જૂનાગઢ કૃષિ  યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ. જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ ડો. વી. પી. ચોવટિયા સાહેબ, માન. કુલાપતિશ્રીનાં અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ. આ  સમારોહમાં  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવ; કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી; નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો. આર. એમ. સોલંકી; નિયામકશ્રી આઇ.ટી. સેલ, ડો. કે. સી. પટેલ; કાર્યપાલક ઇજનેરશ્રી, પ્રો. ડી. એસ. થાનકી; કૃષિ વિદ્યાશાખાના ડીનશ્રી, ડો. પી. ડી. કુમાવત; બાગાયત વિદ્યાશાખાના ડીનશ્રી, ડો. ડી. કે વરુ; કૃષિ ઇજનેરી વિદ્યાશાખાના ડીનશ્રી, ડો. એચ. ડી. રાંક; આચાર્યશ્રી, પી.જી.આઇ.એ.બી.એમ., ડો. સી. ડી. લખલાણી; તેમજ જુદી-જુદી રમતોમાં ભાગ લેનાર અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
JAU_008
JAU_009
JAU_010
01/10 
start stop bwd fwd

News

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
Selection of students from CoA, JAU, Junagadh to the ‘Ek Bharat Shreshtha Bharat (EBSB)’ Special Camp of the Ministry of Culture, GoI.
AGRICULTURAL EDUCATION DAY-2024 on theme of “AGRICULTURAL ENGINEERING IN THE FUTURE AND FUTURE IN AGRICULTURAL ENGINEERING” was celebrated by CAET, JAU, Junagadh, on 03.12.2024.
“World Soil Day-2024” was celebrated on the theme of "CARING FOR SOILS: MEASURE, MONITOR, MANAGE" by AICRP on IWM, CAET, JAU, Junagadh on December 5, 2024.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૦૬.૧૨.૨૦૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.

Advertisements