Tenders

Accounts

MOUs

Visitors Counter

34027191

Gallery

Filter
Display # 
Title
Selection of students from CoA, JAU, Junagadh to the state-level round of RBI@90 National Quiz
Special lecture for students on entrepreneurship development organized by the Deptt. of Agril. Economics, CoA, JAU, Junagadh
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ "Intellectual Property Rights: Research Students and Faculties" વિષયક એક દિવસય સેમિનારનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ આધુનિક ખેતી પદ્ધતિ વિષય પર આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત) - માણાવદરના ખેડૂત ભાઈઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ.
તા.૦૬/૧૧/૨૦૨૪ના રોજ સેમીનાર હોલ, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ.
On October 10, 2024, the Department of Farm Machinery and Power Engineering, CAET, JAU, Junagadh, hosted a ceremony of the "First Start of the Tractor."
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી ખાતે સંકલિત પોષણ વ્યવસ્થાપન વિષય ઉપર પંદર દિવસીય તાલીમ શરૂ કરવામાં આવ્યો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા દ્વારા તા.૨૩-૦૯-૨૦૨૪ થી તા.૨૭-૦૯-૨૦૨૪ દમ્યાન કૃષિ ટેકનોલોજી વિકનું તથા ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ વિકની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ.
Krishak Swarn Smriddhi Week and Technology Week was celebrated at KVK, Khapat during 23rd to 28th September, 2024.
રાષ્ટ્રીય સેવા યોજના, કૃષિ મહાવિધાલય, જુ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા સપ્ટેમ્બર -૨૫, ૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત હાઇબ્રિડ મોડમાં "પોષણનું મહત્વ" ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા “ઈન્ટીગ્રૅટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ” તાલીમની ૩૫મી બેચના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૧૬/૦૮/૨૦૨૪ ના રોજ યોજાયેલ
ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે તા.૧૫/૦૮/૨૦૨૪ના રોજ ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ.
AICRP on PEASEM, CAET, J.A.U., Junagadh centre organized Farmer training programme on "Sustainable Use of Plastic for Qualitative Agricultural Production" at Village Maliya Hatina in association with AKRSP-(I) and RTTC, JAU on August 12, 2024.
તા.૦૯/૦૮/૨૦૨૪ ના જૂ.કૃ.યુ.,જૂનાગઢ અને સોલીડારીડાડ રીજીયોનલ એક્સપર્ટાઇઝ સેન્ટર, ન્યુ દિલ્હી વચ્ચે કૃષિ અને સંલગ્ન વિષયોની આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ખેડૂતોમા પ્રસાર થાય તે માટે એમ.ઓ.યુ., કરવામાં આવેલ
તા.૦૮-૧૦/૦૮/૨૦૨૪ દરમ્યાન પ્રાકૃતિક ખેતી વિષય પર આત્મા પ્રોજેક્ટ - ગીર સોમનાથ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન, જુનાગઢ જીલ્લો, નોડલ ઓફિસર આપદા મિત્ર યોજના જૂનાગઢ અને નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓના સંયુક્ત ઉપક્રમે એક દિવસિય આપદામિત્ર રીફ્રેશર તાલીમનું આયોજન, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓની કચેરી ખાતે તા.૦૭/૦૮/૨૦૨૪ કરેલ.
કૃષિ હવામાન સેલ, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે જૂ.કૃ.યુ.ના જુદા જુદા પેટા કેન્દ્રો ખાતેની હવામાન વેધશાળામાં દૈનિક હવામાનના અવલોકનો લેતા સ્ટાફ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ નાં રોજ યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અંતર્ગત બે દિવસીય ખેડૂત મહિલા તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૦૫/૦૮/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના શૈક્ષણિક સંવર્ગને કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત પ્રમોશનના લાભો મંજુર કરવામાં આવતા જૂકૃયુના અધ્યાપક મંડળ દ્વારા તા.૩૦/૦૭/૨૪ નારોજ આદરણીયશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, માન.કૃષિ મંત્રીશ્રી, ગુજરાત સરકારનો અભિવાદન સમારંભ યોજાયેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૨૩-૨૪/૦૭/૨૪ ના રોજ કપાસની વાવેતર પદ્ધતિ ઉપર અને તા.૨૩-૨૫/૦૭/૨૪ ના રોજ પ્રાકૃતિક ખેતી ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયેલ.
જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીનો ૧૩મો ડિપ્લોમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકે સેમીનાર હોલ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે યોજાયેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા"ઈન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" ૩૪મી બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તેમજ એક્ષટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ, આણંદના સયુંકત ઉપક્રમે ત્રિદિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ સમારોહ તા. ૨૦ જુલાઈ, ૨૦૨૪ નાં રોજ યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ માટે દ્વિ-માસિક તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.

News

Selection of students from CoA, JAU, Junagadh to the state-level round of RBI@90 National Quiz
Special lecture for students on entrepreneurship development organized by the Deptt. of Agril. Economics, CoA, JAU, Junagadh
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ "Intellectual Property Rights: Research Students and Faculties" વિષયક એક દિવસય સેમિનારનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.
JAU has been awarded 7th rank among all the State Agricultural Universities of India and 2nd rank in State by Educationworld, India Higher Education Ranking 2023-24.

Advertisements