Tenders

Accounts

MOUs

Visitors Counter

42369158
Filter
Display # 
Title
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા ખાતે તારીખ: ૦૭ માર્ચ, ૨૦૨૫ ના રોજ કૃષિ મેળો-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાનાકાંધાસર ખાતે તારીખ ૦૬/૦૩/૨૦૨૫ ના રોજ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૦૩/૦૩/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય આંતર કૃષિ યુનિવર્સિટી પોલિટેકનીક સ્પર્ધાઓ ૨૦૨૪-૨૫ નું આયોજન કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કૃષિ મેળો -૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” નું આયોજન કરવામાં આવ્યું.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને કીટક શાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૦૪-૦૫/૦૨/૨૦૨૫ ના રોજ મધમાખી પાલન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ.
“દરિયાકાંઠા વિસ્તારમાં ભૂગર્ભજળ રીચાર્જ અને સિંચાઈ પાણી વ્યવસ્થાપન” વિષય પર માંગરોળ તાલુકાના લોએજ ખાતે એક-દિવસીય નિદર્શન-વ-તાલીમ કાર્યક્રમનું તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ.
Centre of Excellence on Soil & Water Management, RTTC, Junagadh organized the International Conference on Trailblazing Trends in Sustainable Climate-Resilient Precision Agriculture through Artificial Intelligence and Remote Sensing on January 23-24,2025.
તા.૨૬/૦૧/૨૦૨૫ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પાસે ૭૬માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવેલ.
20th Annual Convocation Photo Gallery
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારંભ તા. ૨૦.૦૧.ર૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ ખાતે યોજાયો.
૩૮માં અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની લોક નૃત્યની ટીમએ રાષ્ટ્રીય કક્ષાએ ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરેલ.
Dr. B. N. Kalsariya, Prof. & Head, Dept. of AEE, CoA, JAU, Junagadh has been facilitated with “Best Extension Scientist Award”
Gujarat State Inter University Staff Tournaments 2024-25 organized from December 25 to 28, 2024, at the JAU.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના રાજકોટ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- પિપળીયા (રાજકોટ-2) ખાતે આત્મા પ્રોજેક્ટ રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પિપળીયાના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા (રાજકોટ) ખાતે અટારી-પુનાના ડાયરેક્ટર ડો.એસ.કે.રોય દ્વારા મુલાકાત કરવામાં આવેલ.
તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ કિસાન દિન અંતર્ગત જૂ.કૃ.યુ., જૂનાગઢ અને ફૂલછાબ દૈનિકના સંયુકત ઉપક્રમે કિસાન કુંભ-૨૦૨૪ : (ખેડૂતો સાથે સંવાદ) કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રીશ્રી, રાઘવજીભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ.
Dr. B.S. Gohil, Assistant Professor, Department of Agronomy, College of Agriculture, JAU, Junagadh awarded for “ISWS Young Weed Scientist Award”.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
Selection of students from CoA, JAU, Junagadh to the ‘Ek Bharat Shreshtha Bharat (EBSB)’ Special Camp of the Ministry of Culture, GoI
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૦૬.૧૨.૨૦૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
તા. ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે કૃષિ રસાયણશાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ તથા કૃષિ વિજ્ઞાન વિભાગના સ્ટાફ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવેલ.
રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૪ અંતર્ગત આજરોજ તા. ૦૪.૧૨.૨૦૨૪ના રોજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા જૂ.કૃ.યુ., જૂનાગઢના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ માટે એક દિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા "જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન : ગુલાબી ઈયળનું જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન " ઉપર ખેડૂત તાલીમ કાર્યક્રમ તા. ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ યોજાયેલ.

News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા (રાજકોટ) અને આગાખાન રૂરલ સંસ્થા પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
અનુસ્નાતક કક્ષાના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો “ઓરિએન્ટેશન કમ ઇન્ડકશન” કાર્યક્રમનું આયોજન તા:૦૬/૧૦/૨૦૨૫ નાં રોજ કરવામાં આવેલ.
Memorandum of Understanding (MoU) Signed between JAU and ATIRA
Lunching of Student Startup and Innovation Policy (SSIP–2.0) and its awareness programme was Organized by Skill Development & Startup Cell, CAET, JAU, Junagadh on 30th September 2025.
કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા "Present day scenario and soil health management" વિષય પર વ્યાખ્યાન યોજાયેલ.
An inauguration ceremony of newly constructed Sports Complex and College Canteen was held at the College of Agriculture, Junagadh Agricultural University, Mota Bhandariya, Amreli
The postgraduate students of the Department of Plant Pathology along with faculty members have received notable recognitions as Young Scientist Award, Best Ph.D. Thesis Award and Best M. Sc. (Agri.) Thesis Award.
Junagadh Agricultural University JAU has proudly achieved a significant milestone in the India Today Rankings 2025, securing the 30th position at the national level and ranking 1st within the state among government universities across India.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of GHRDC Engineering Colleges Survey 2025.
JAU has been rated 5-Star by the Gujarat State Institutional Rating Framework (GSIRF).

Advertisements