Tenders

Accounts

MOUs

Visitors Counter

33975422

Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.

     Junagadh Agricultural University (JAU) is pleased to announce the signing of a Memorandum of Understanding (MoU) with Western Sydney University (WSU), Australia, to advance innovation in agriculture education& research.

     The partnership includes dual bachelor’s and master’s programs in agriculture, horticulture and agricultural engineering.

   Speaking on the collaboration, WSU Vice-Chancellor Professor George Williams AO stated: “Partnerships are the catalyst for change. We are deeply committed to expanding collaborations in India that advance sustainability, drive academic excellence, and foster the next generation of leaders skilled in tackling the complex issues of sustainability and agricultural advancements.”

    JAU Vice-Chancellor Dr. Chovatia emphasized that “this partnership highlights JAU’s unwavering commitment to fostering global collaborations that bring innovation and excellence to agriculture education and research.”

   The MoU was signed by Dr. Madariya, Director of Research & Dean of Postgraduate Studies, for higher degrees, and the Articulation Agreement was signed by Dr. Ghelani, Registrar, on behalf of JAU during the visit of WSU’s delegation to India on November 11, 2024. Dr. K.C. Patel, Director (IT) played a pivotal role in coordinating and facilitating this collaboration with WSU.

    This collaboration reinforces JAU’s commitment to excellence in agriculture education and global partnerships.

   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કૃષિ, શિક્ષણ અને સંશોધનમાં નવીનતાઓને આગળ વધારવા માટે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે તાજેતરમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા છે.

   આ ભાગીદારીમાં કૃષિ, બાગાયત, કૃષિ ઈજનેરી જેવા વિષયોમાં ડ્યુઅલ બૅચલર અને માસ્ટર પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે.
 
   આ એમ.ઓ.યુ. વિશે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર જ્યોર્જ વિલિયમ્સે જણાવ્યું હતું કે  “અમે ભારતમાં કૃષિ, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહયોગને વિસ્તારવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ, જે શૈક્ષણિક શ્રેષ્ઠતાને આગળ વધારે છે અને કૃષિ પ્રગતિના જટિલ મુદ્દાઓનો સામનો કરવામાં આગામી પેઢીને નિષ્ણાંત બનાવે છે.”
 
   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. ચોવટીયાએ જણાવ્યું કે, આ ભાગીદારી કૃષિ શિક્ષણ અને સંશોધનમાં નવીનતા અને શ્રેષ્ઠતા લાવતા વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
 
   નવેમ્બર ૧૧, ૨૦૨૪  ના રોજ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળની ભારતની મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આ એમઓયુ પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વતી સંશોધન નિયામક અને અનુસ્નાતક અભ્યાસના ડીન ડો. માદરિયાએ ઉચ્ચ ડિગ્રી માટે અને કુલસચિવ ડૉ. ઘેલાણી દ્વારા આર્ટિક્યુલેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
 
   ડો. કે.સી. પટેલ, નિયામક(આઈ.ટી.) એઆ એગ્રીમેન્ટના સંકલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
JAU_001
JAU_002
JAU_003
1/3 
start stop bwd fwd

Advertisements